બાયડ તાલુકાના ભજપુર ગામ ખાતે પ્રાથમિક શાળામાં 77 સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્ર ગીત સાથે રાષ્ટ્ર ધ્વજવંદન ફરકાવી સલામી આપવામાં આવી હતી
આ પ્રસંગે ખૂબ જ સુંદર મજાના દેશભક્તિ ગીતો તથા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ તથા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણ તથા ગ્રામજનો તથા વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિનકાર્યક્રમ ઉજવાયો હતો..