હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર ગુજરાત પર મેઘારાજાએ સટાસટી બોલાવતા ઠેર ઠેર મેઘતાંડવના દૃશ્યો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતના મહાનગરો ડૂબ્યાની તસવીરો સામે આવી છે. સોસાયટીઓની અંદર કેડસમાં પાણી ભરાયા છે. તો નીચાણવાળા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. આ તારાજીની નીચે આપેલી તસવીરોમાં જોઈ શકાય છે. | હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર ગુજરાત પર મેઘારાજાએ સટાસટી બોલાવતા ઠેર ઠેર મેઘતાંડવના દૃશ્યો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતના મહાનગરો ડૂબ્યાની તસવીરો સામે આવી છે. સોસાયટીઓની અંદર કેડસમાં પાણી ભરાયા છે. તો નીચાણવાળા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવાCities of Gujarat drowned, see pictures