દહીંસરા (તા. ભુજ), તા. 25 : કરોડોના ખર્ચે નલ સે જલ હેઠળ પાણીની
લાઈનોનું દહીંસરા-રામપર રોડ નીચલાવાસમાં કામ કરવામાં આવે છે. કામ ટેન્ડર પ્રક્રિયા
મુજબ થતું નથી. લોલમલોલ કામ થાય છે તેવા આક્ષેપ ઊઠયા હતા. પાણી સમિતિ પંચાયતના સદસ્યો સાથે ગ્રામજનો ખુલ્લેઆમ