Savera Gujarat

Category : Other

Other

અરવલ્લીઃઅબોલ જીવ માટે સુકા રણમાં મીઠી વીરડી એટલે.. ઇન્દુ પ્રજાપતિ..લુપ્ત થતી ચકલીઓના અસિતત્વ ને બચાવવા ઝડપ્યું બીડું.

saveragujarat
સવેરા ગુજરાત/અરવલ્લીઃઆજે ૨૦ માચૅ એટલે વિશ્ર્‌વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ઊજવવાથી કે મનાવવાથી તારીખ ૨૦ માર્ચ જાહેર કરવાથી ફાયદો શું? ત્યારે કવિ...
Other

પ્રાંતિજ તાલુકાના બોભા ગામે થી સુજલામ સુફલામ અભિયાન ની શરૂવાત કરાઈ

saveragujarat
સવેરા ગુજરાત-પ્રાંતિજ  – રાજ્યમાં ૧૯ માર્ચ થી ૩૩ જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨નો પ્રારંભ મુખ્યમંત્રી, મંત્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ...
Other

રણોદરા ગામે ઢોલ વગાડતા સમયે પગ ઉપર પગ પડતા મારામારી થતા 3 વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

saveragujarat
સવેરા ગુજરાત,ઇડર- તાલુકાના રણોદરા ગામે તા ૧૮-૩-૨૨ ના રોજ ગામના યશપાલ નાનજીભાઈ ખરાડી ચાલતા ઢોલ વગાડતા હતા અજાણતાથી તેમનો પગ વિજયભાઇ રામજીભાઈ ગામેતી ના પગ...
Other

નિકોલમાં ખોડલ માતાના સાનિધ્યમાં યોજાતાં લોકમેળામાં મહેરામણ ઉમટ્યું

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯ નિકોલ નરોડા વિસ્તારમાં આવેલા ખોડલમાતાના મંદિરના સાનિધ્યમાં પ્રતિ વર્ષે હોળી-ધૂળેટીના પર્વમાં ભવ્ય લોકમેળો ભરાય છે. જાે કે છેલ્લા બે વર્ષથી...
Other

ધૂળેટીનો પર્વ મળશીયામાં પલટાયો : મહિસાગર જિલ્લામાં વણાંકબોરી ડેમમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબી જતાં મોત

saveragujarat
સવેરા ગુજરાત, મહિસાગર તા. ૧૯ મહિસાગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પર નદીમાં ન્હાવા પડેલા કુલ પાંચ યુવાનો ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કઠલાલથી ચાર યુવાનો...
Otherકરંટ અફેયરતાજા સમાચાર

અમદાવાદના જીતેન્દ્રસિંહ રાજપૂત પરિવાર દ્વારા પૌત્રીના જન્મોત્સવને અવસરના રૂપમાં ઉજવ્યો

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯ આજે મોટાભાગના પરિવારોમાં પુત્રની મોહની પ્રાપ્તિમાં પુત્રીઓના જન્મોત્સવની અવગણના કરવામાં આવતાં હોવાના અનેક દાખલાઓ સમાજમાં મળી રહ્યા છે. સરકાર દ્વારા...
Otherકરંટ અફેયરતાજા સમાચારસમાજ કલ્યાણ

હોળીના રંગોત્સવ પર્વમાં શ્રી પુરુષોતમ પ્રિયદાસજી મહારાજનો ૬૦મો દિક્ષા મહોત્સવ ઉજવાયો

saveragujarat
  સવેરા ગુજરાત, કચ્છ તા. ૧૯ ૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને...
Other

રશિયાના 14 હજાર સૈનિકોના મોત, 86 વિમાન અને 444 ટેન્ક ધ્વસ્ત, યુક્રેનનો દાવો

saveragujarat
સવેરા ગુજરાત/કિવઃ રશિયા છેલ્લા 22 દિવસથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધી રશિયાના હુમલામાં યુક્રેનના 103 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઈજાગ્રસ્ત...
Other

ગુજરાતમાં ધો.1 અને 2 માં અંગ્રેજી વિષય સામેલ કરાશે

saveragujarat
સવેરા ગુજરાત/ગાંધીનગર : આજે એક મહત્વની જાહેરાતમાં રાજય સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી કે ધો.1 અને 2 માં અંગ્રેજી વિષય દાખલ કરાશે અને તેનો અભ્યાસ કરાવવામાં...
Other

જાહેર રસ્તા પર લોકો પર રંગ નાંખ્યો તો થશે સજા

saveragujarat
સવેરા ગુજરાત/અમદાવાદ- જિલ્લામાં ધુળેટીના તહેવારને લઈ અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય સંજાેગોમાં હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી,...