Savera Gujarat

Category : રમત ગમત

રમત ગમત

બેડમિન્ટન મહિલા – પુરૂષ સિંગલ્સમાં સિંધૂ-લક્ષ્ય સેનને ગોલ્ડ મેડલ, ભારતના ૨૦ ગોલ્ડ

saveragujarat
  બર્મિંગહામ, તા.૮ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ ધમાકેદાર પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધૂનો આ પ્રથમ કોમનવેલ્થ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતવિદેશ

પરવાનગી વિના રેલી કાઢવાના મુદ્દે વડગામના ધારાસભ્યને ગુજરાત ન છોડવા મહેસાણા કોર્ટે આદેશ આપ્યો

saveragujarat
સવેરા ગુજરાત, મહેસાણા તા. ૦૩ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ મુકતો આદેશ મહેસાણા સેશન્સ કોર્ટે કર્યો છે. હવે કોર્ટની પરવાનગી વગર તે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયવિદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી સન્માન કર્યું

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૩૦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૈંઁન્-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા – જનાર્દન વતી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

saveragujarat
સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૫ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

આઇટી વિભાગની સર્ચ ઓપરેશન અમદાવાદ ના મોટા બિલ્ડર ગ્રુપ, સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓના કરોડોની બેનામી લેવડ દેવડ પકડાઇ

saveragujarat
  સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૬ આઇટી વિભાગની ટીમ દ્વારા આજે જબરજસ્ત સર્ચ ઓપરેશન હાથમાં લીધું હતું જેમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આઇટી વિભાગની...
કરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

મીડિયામાં સશક્તીકરણનાં અસરકારક સાધન તરીકે યોગ્ય જાહેર ધારણાઓ અને દ્રષ્ટિકોણને આકાર આપવાની અપાર ક્ષમતા છે: અનુરાગ ઠાકુર

saveragujarat
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે ૧૭મી એશિયા મીડિયા સમિટને સંબોધન કર્યું, કોવિડ-૧૯ અંગે લોકોને શિક્ષિત કરવા બદલ ભારતીય મીડિયાને બિરદાવ્યું ન્યુ દિલ્હી તા. ૨૬ કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજકિય આગેવાન, આંગડીયા પેઢી અને બિલ્ડર સીબીઆઇના રડારમાં

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૫ કાંકીપતી રાજેશ ૨૦૧૧ બેચના ગુજરાત કેડરના ૈંછજી અધિકારી છે. રાજેશ પર આરોપ છે કે તેણે ચૂંટણી ખર્ચ ખાતાનો ઉપયોગ કરીને...
Otherકરંટ અફેયરભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું

saveragujarat
સવેરા ગુજરાત,ઇડર અહેવાલ..મિલાપ નાયક સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લાના...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયવિદેશ

દેત્રોજ તાલુકાની બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક મહેશભાઇ ગજ્જરને શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અપાયો

saveragujarat
સવેરા ગુજરાત, દેત્રોજ તા. ૧૪ દેત્રોજ તાલુકાની દેત્રોજ બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ બી.ગજ્જર શિક્ષણ, વહીવટ, સમાજસેવા અને શિક્ષણ સિવાયની અન્ય ઉત્કૃષ્ટ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયસમાજ કલ્યાણ

તા. ૧૬મી મે એટલે પૂનમની રાતે ચાંદનીના પ્રકાશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાશે.

saveragujarat
સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૪ ચંદ્રમાની રાતની રાજયના પાટનગર વાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તેવા ઉમદા આશયથી રાજય સરકારની પ્રેરણા હેઠળ...