Savera Gujarat
તાજા સમાચાર

Author saveragujarat

saveragujarat
2150 Posts - 5 Comments
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુલામીની માનસિકતાથી બહાર આવીએ અને દેશ માટેના આપણા કર્તવ્યો યાદ રાખીએઃ વડાપ્રધાન મોદી

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૮ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણની ૧૧૧૧મી જયંતિ સમારોહમાં પીએમ મોદી સામેલ થયા હતા. આ અવસરે પીએમએ કહ્યું કે અહીં કોઈ પીએમ નથી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફાયર સેફટી ન હોવાના કારણે ભુજમાં ૧૦ બિલ્ડિંગ સીલ

saveragujarat
સવેરા ગુજરાત,ભૂજ, તા.૨૮ રાજ્યમાં અનેક વખત હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ લાગવાના બનાવ બનતા સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને લઈને તંત્ર સતર્ક થયું છે. ભુજ નગરપાલિકા હસ્તકની ફાયર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પોલીસની મંજૂરી વિના જાહેરમાં માઈક કે ડીજેનો ઉપયોગ કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજાે

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮ શહેર પોલીસ કમિશનર દ્વારા નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં પોલીસની પૂર્વ પરવાનગી વિના જાહેર સ્થળો અને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૭ રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી...
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

saveragujarat
સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.28 સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. ૯૦૦ કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધાઓનું નિર્માણકાર્ય પ્રગતિમાં – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાતમાં મેડિકલ કૉલેજ અને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

saveragujarat
સવેરા ગુજરાત,નવીદિલ્હી, તા.૨૭ પીએમ મોદીએ આજે ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ કર્યો. પીએમ મોદીએ પરીક્ષાને કારણે ઊભા થતા તણાવથી બચવા...
Other

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૭ ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી- , મંત્રી ઋષિકેશ પટેલ.ગુજરાત આજે ભારતનું...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૭ પ્રજાસત્તાક પર્વની અમદાવાદ ખાતેની ઉજવણીમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયનું બહુમાન.૭૪મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ ખાતેની ઉજવણીમાં આરોગ્ય...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુખ્યમંત્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્પોની ૧૨મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું

saveragujarat
સવેરા ગુજરાત,વડોદરા, તા.૨૭ વડાપ્રધાનએ આપેલા ચાર આઇના મંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટીગ્રિટી, ઇન્ક્‌લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ. દેશમાં...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશના પ્રથમ સોલાર મીશન આદિત્ય એલ-૧નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં થશે

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૭ ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-૧નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે. આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં...