Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
સવેરા ગુજરાત, અમદાવાદ,તા. 17
સરદાર વલ્લભાઇ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી .ખેડા જિલ્લા અધ્યક્ષ તરીકે  સ્વામી દેવકીનંદન દાસજી , ઠાસરા તાલુકા પ્રમુખ પદે  રાજુભાઈ શુક્લ(રાજુ ઘંટી) ,તથા ગુજરાત પ્રદેશ મંત્રી પદે  વિકાસકુમાર શિવશંકર ઝા ની નિયુક્તિ કરવામાં આવી,આ દરમ્યાન તમામ હોદ્દેદારોનું શાલ ઓઢાડી ફુલહાર દ્વારા સમ્માન કરવામાં આવ્યું.અને આ તમામ હોદ્દેદારોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા

.દરમ્યાન પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશ પારેખ ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  જીગરકુમાર કોઠીયા , ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સચિનકુમાર દરજી, ગુજરાત પ્રદેશ યુવા સંગઠન અધ્યક્ષ  સંજયકુમાર ગજેરા અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

હું ચૂંટણી લડવાનો નથી, નવયુવાનોને વધુ તક મળવી જોઇએ : વજુભાઇ વાળા

saveragujarat

ગાંધીનગરના રાયપુરમા આવેલી પંકજ વિધ્યા મંદિર શાળામા સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

saveragujarat

દિલ્હી ખાતે નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી

saveragujarat

Leave a Comment