Savera Gujarat
Other

શિક્ષણ મંત્રી આજે બેંગલુરુમાં : વાયબ્રન્ટ સંદર્ભે રોડ-શો યોજશે

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં તારીખ આજે કર્ણાટકના બેંગલુરુમાં રોડ-શો યોજશે. શિક્ષણ મંત્રી આ પ્રવાસ દરમિયાન કર્ણાટકના બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોજાયેલ પૂર્વ વાઇબ્રન્ટ સમિટની સફળતા વર્ણવશે.

શિક્ષણ મંત્રી યોજાનારા રોડ-શો માં વાયબ્રન્ટ સમિટ-2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરી કર્ણાટકના ઉધોગ સાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રિત કરશે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, રાજ્યના સુરક્ષા સલાહકાર એર માર્શલ આર.કે.ધીર સહિત પ્રતિનિધિઓ કર્ણાટકના બેંગલુરુ સ્થિત યોજાઇ રહેલા આ રોડ શોમાં હાજર રહેશે.

Related posts

શેરબજારમાં નવા રોકાણકારોના ઉત્સાહને બ્રેક: અનેક IPOના ધબડકાથી ચિંતા વધી

saveragujarat

કિસાન ઉત્પાદન સંગઠનો ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

saveragujarat

દેશમાં સૌથી પ્રભાવશાળીમાં મોદી નંબર વન અમિત શાહ નંબર ટુ

saveragujarat

Leave a Comment