Savera Gujarat
તાજા સમાચારભારત

મધ્યમ-વર્ગની મુશ્કેલી વધી, ફરી LPG-ગેસ-સિલિન્ડર થયું મોંઘુ, જાણો કેટલા રૂપિયા થયો ભાવ વધારો…

કેન્દ્ર સરકારની માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું એલપીજી (રાંધણ ગેસ) સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. 14.2 કિલોના સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 15 રૂપિયા છે. આ સાથે, બિન-સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની નવી કિંમત વધીને રૂ. 899.50. પાંચ કિલોના સિલિન્ડરની કિંમત હવે રૂ. 502 માં મળશે.

ચાલુ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 694 હતી. પછી 1 સપ્ટેમ્બરના રોજ તેને વધારીને રૂ. 884 કરવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો થયો છે.

Related posts

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અંગે લીધો આ મોટો નિર્ણય…

saveragujarat

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો

saveragujarat

Leave a Comment