Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી, આ રહી નવા કેપ્ટનની નવી ટીમ…

સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા.

ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિડ રૈયાણી, કીર્તિ વાઘેલાના એકસાથે શપથ.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમ, ગજેન્દ્ર પરમારે એકસાથે શપથ લીધા, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની કદ 25નું થયું.

Related posts

ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે : નરેન્દ્ર મોદી

saveragujarat

જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળનીCM સાથે બેઠક

saveragujarat

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ પ્રીતિબેન માલવી (મધ્યપ્રદેશ) ના સંતાનને નવજીવન મળ્યું…

saveragujarat

Leave a Comment